Wildebeest analysis examples for:   guj-guj2017   _    February 25, 2023 at 00:18    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

19379  JER 14:17  તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી ___ મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે.
19523  JER 21:14  હું તમારાં કૃત્યોનાં ફળ પ્રમાણે શિક્ષા કરીશ”__ એમ યહોવાહ કહે છે. “હું તેના જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાની આસપાસની સર્વ વસ્તુઓને બાળી નાખશે.”
19720  JER 29:16  જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે___