Wildebeest analysis examples for:   guj-guj2017   ં    February 25, 2023 at 00:18    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  પ્રારભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા.
2  GEN 1:2  પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પરધારુ હતુ. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
3  GEN 1:3  ઈશ્વરે કહ્યુ, “ત્યા અજવાળુ થાઓ” અને અજવાળુ થયુ.
4  GEN 1:4  ઈશ્વરે અજવાળુ જોયુ કે તે સારુ છે. તેમણે અજવાળુ તથાધારુ અલગ કર્યા.
5  GEN 1:5  ઈશ્વરે અજવાળાને “દિવસ” કહ્યો અનેધારાને “રાત” કહી. આમ સાથઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
6  GEN 1:6  ઈશ્વરે કહ્યુ, “પાણીની વચ્ચેતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.”
7  GEN 1:7  ઈશ્વરેતરિક્ષ બનાવ્યુ અનેતરિક્ષની નીચેના પાણીનેતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યા. એ પ્રમાણે થયુ.
8  GEN 1:8  ઈશ્વરેતરિક્ષને “આકાશ” કહ્યુ. સાથઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
9  GEN 1:9  ઈશ્વરે કહ્યુ, “આકાશ નીચેના પાણી એક જગ્યામા એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયુ.
10  GEN 1:10  ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયુ કે તે સારુ છે.
11  GEN 1:11  ઈશ્વરે કહ્યુ, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેના બીજ પોતામા છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયુ.
12  GEN 1:12  ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેના બીજ પોતામા છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યા. ઈશ્વરે જોયુ કે તે સારુ છે.
13  GEN 1:13  સાથઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
14  GEN 1:14  ઈશ્વરે કહ્યુ, “રાત અને દિવસ જુદા પાડવા સારુ આકાશમા જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
15  GEN 1:15  પૃથ્વી પર અજવાળુ આપવા માટે આકાશનાતરિક્ષમા જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયુ.
17  GEN 1:17  ઈશ્વરે પૃથ્વી પર અજવાળુ આપવાને,
18  GEN 1:18  દિવસ અને રાત પર અમલ ચલાવવાને,ધારામાથી અજવાળા ને જુદા કરવાને આકાશમા તેઓને સ્થિર કર્યા. ઈશ્વરે જોયુ કે તે સારુ છે.
19  GEN 1:19  સાથઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
20  GEN 1:20  ઈશ્વરે કહ્યુ, “પાણી પુષ્કળ જીવજતુઓને ઉપજાવો અને આકાશમા પક્ષીઓ ઉડો.”
21  GEN 1:21  ઈશ્વરે સમુદ્રમાના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારના જીવજતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા. ઈશ્વરે જોયુ કે તે સારુ છે.
22  GEN 1:22  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યુ, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.”
23  GEN 1:23  સાથઈ તથા સવાર થઈ, પાચમો દિવસ.
24  GEN 1:24  ઈશ્વરે કહ્યુ કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારા તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયુ.
25  GEN 1:25  ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાને બનાવ્યા. તેમણે જોયુ કે તે સારુ છે.
26  GEN 1:26  ઈશ્વરે કહ્યુ કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા પર શાસન કરે.”
27  GEN 1:27  ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યુ. તેમણે ઈશ્વરના સ્વરૂપમા તેને ઉત્પન્ન કર્યુ. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યા.
28  GEN 1:28  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યુ કે, “સફળ થાઓ અને વધતા જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો.”
29  GEN 1:29  ઈશ્વરે કહ્યુ કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમા વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મે તમને આપ્યા છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.