Wildebeest analysis examples for: guj-guj2017 “Word!,
February 25, 2023 at 00:18
Script wb_pprint_html.py by Ulf Hermjakob
12503
NEH 8:6
એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું,
“આમીન!,
આમીન!” પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી.