Wildebeest analysis examples for:   guj-guj2017   Word''”Word    February 25, 2023 at 00:18    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

19601  JER 24:8  યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે''”તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના સરદારો અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ.