Wildebeest analysis examples for:   guj-guj2017   Word.;    February 25, 2023 at 00:18    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

20337  JER 51:56  કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.