Wildebeest analysis examples for:   guj-guj2017   Word;)    February 25, 2023 at 00:18    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

21654  EZK 43:13  વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: (એક હાથ અને ચાર આંગળાનો સમજવો;) વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
29156  GAL 2:8  (કેમ કે જેમણે સુન્નતીઓનો (યહૂદીઓનો) પ્રેરિત થવા સારુ પિતરને પ્રેરણા કરી, તેમણે બેસુન્નતીઓનો (બિનયહૂદીઓનો) પ્રેરિત થવા સારુ મને પણ પ્રેરણા કરી;)