Wildebeest analysis examples for:   guj-guj2017   “    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

3  GEN 1:3  ઈશ્વરે કહ્યું, ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું.
5  GEN 1:5  ઈશ્વરે અજવાળાને દિવસ” કહ્યો અને અંધારાને રાત” કહી. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
6  GEN 1:6  ઈશ્વરે કહ્યું, પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.”
8  GEN 1:8  ઈશ્વરે અંતરિક્ષને આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
9  GEN 1:9  ઈશ્વરે કહ્યું, આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું.
10  GEN 1:10  ઈશ્વરે કોરી જગ્યાને ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.
11  GEN 1:11  ઈશ્વરે કહ્યું, પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું.
14  GEN 1:14  ઈશ્વરે કહ્યું, રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
20  GEN 1:20  ઈશ્વરે કહ્યું, પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.”
22  GEN 1:22  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.”
24  GEN 1:24  ઈશ્વરે કહ્યું કે, પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું.
26  GEN 1:26  ઈશ્વરે કહ્યું કે, આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
28  GEN 1:28  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”
29  GEN 1:29  ઈશ્વરે કહ્યું કે, જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
47  GEN 2:16  યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
49  GEN 2:18  પછી યહોવા ઈશ્વરે કહ્યું કે, માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.
54  GEN 2:23  તે માણસ બોલી ઊઠ્યો કે, મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
57  GEN 3:1  હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'”
58  GEN 3:2  સ્ત્રીએ સાપને કહ્યું કે, વાડીનાં વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
59  GEN 3:3  પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'”
60  GEN 3:4  સાપે સ્ત્રીને કહ્યું કે, તમે મૃત્યુ નહિ પામો.
65  GEN 3:9  યહોવા ઈશ્વરે આદમને હાંક મારી કે, તું ક્યાં છે?”
66  GEN 3:10  આદમે કહ્યું કે, મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”
67  GEN 3:11  ઈશ્વરે કહ્યું, તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”
68  GEN 3:12  તે માણસે કહ્યું કે, મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.”
69  GEN 3:13  યહોવા ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.”
70  GEN 3:14  યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.
72  GEN 3:16  વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
73  GEN 3:17  તેમણે આદમને કહ્યું, કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
78  GEN 3:22  પ્રભુ ઈશ્વરે કહ્યું કે, હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.”
81  GEN 4:1  આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.”
86  GEN 4:6  યહોવાહે કાઈનને કહ્યું કે, તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?
88  GEN 4:8  કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે, ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેઓ ખેતરમાં ગયા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.
89  GEN 4:9  પછી ઈશ્વરે કાઈનને કહ્યું, તારો ભાઈ હાબેલ ક્યાં છે?” તેણે કહ્યું, હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
90  GEN 4:10  ઈશ્વરે કહ્યું, તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી મને હાંક મારે છે.
93  GEN 4:13  કાઈને ઈશ્વરને કહ્યું કે, હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.
95  GEN 4:15  ઈશ્વરે તેને કહ્યું કે, જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.
103  GEN 4:23  લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, આદા તથા સિલ્લા, હું જે કહું તે સાંભળો. કેમ કે મને ઘાયલ કરનારને અને મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
105  GEN 4:25  પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
135  GEN 5:29  તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.”
141  GEN 6:3  ઈશ્વરે કહ્યું કે, મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”
145  GEN 6:7  ઈશ્વરે કહ્યું કે, જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશનાં પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
151  GEN 6:13  ઈશ્વરે નૂહને કહ્યું કે, હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.
161  GEN 7:1  ઈશ્વરે નૂહને કહ્યું, તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.
200  GEN 8:16  તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો.
205  GEN 8:21  યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
207  GEN 9:1  પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
215  GEN 9:9  હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
218  GEN 9:12  ઈશ્વરે કહ્યું, મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
223  GEN 9:17  પછી ઈશ્વરે નૂહને કહ્યું, મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
231  GEN 9:25  તેથી તેણે કહ્યું કે, કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.”
232  GEN 9:26  તેણે કહ્યું કે, ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.
244  GEN 10:9  તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
270  GEN 11:3  તેઓએ એકબીજાને કહ્યું કે, ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
271  GEN 11:4  તેઓએ કહ્યું, આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ.”
273  GEN 11:6  ઈશ્વરે કહ્યું, જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.
300  GEN 12:1  હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, તું તારો દેશ, તારા સગાંઓ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા.
306  GEN 12:7  ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, હું તારા વંશજોને આ દેશ આપીશ.” તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.
310  GEN 12:11  જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.
317  GEN 12:18  ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે?
327  GEN 13:8  તેથી ઇબ્રામે લોતને કહ્યું, તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.
333  GEN 13:14  ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.
356  GEN 14:19  તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ.
358  GEN 14:21  સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.”
359  GEN 14:22  ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, ઈશ્વર, સર્વોચ્ય પ્રભુ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,
362  GEN 15:1  પછી ઈશ્વરે દર્શન દ્વારા ઇબ્રામ સાથે વાત કરતાં કહ્યું, ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ.”
363  GEN 15:2  ઇબ્રામે કહ્યું, પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કનો એલીએઝેર બનશે.”
364  GEN 15:3  ઇબ્રામે કહ્યું, તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે.”
365  GEN 15:4  પછી ઈશ્વરે તેને કહ્યું, તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે.”
366  GEN 15:5  પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, તારાઓ જેટલાં તારા સંતાન થશે.”
368  GEN 15:7  ઈશ્વરે તેને કહ્યું, દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું.”
369  GEN 15:8  તેણે કહ્યું, પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?”
370  GEN 15:9  પછી તેમણે તેને કહ્યું, મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે.”
374  GEN 15:13  પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.
379  GEN 15:18  તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે-
384  GEN 16:2  તેથી સારાયે ઇબ્રામને કહ્યું, જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
387  GEN 16:5  પછી સારાયે ઇબ્રામને કહ્યું, મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો.”
388  GEN 16:6  પણ ઇબ્રામે સારાયને કહ્યું, તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર.” તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.
390  GEN 16:8  દૂતે તેને કહ્યું, સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?” અને તેણે કહ્યું, મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું.”
391  GEN 16:9  ઈશ્વરના દૂતે તેને કહ્યું, તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે.”
392  GEN 16:10  વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે.”
393  GEN 16:11  દૂતે તેને એ પણ કહ્યું, તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.
395  GEN 16:13  પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ એલ-રોઈ” પાડ્યું, કેમ કે તેણે કહ્યું, ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?”
399  GEN 17:1  ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને દોષરહિત થા.
402  GEN 17:4  જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે.
407  GEN 17:9  ઈશ્વરે તેને કહ્યું, તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે.
413  GEN 17:15  ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે.
415  GEN 17:17  પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?”
416  GEN 17:18  ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!”
417  GEN 17:19  ઈશ્વરે કહ્યું, ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ.
428  GEN 18:3  તેણે કહ્યું, હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ.
430  GEN 18:5  હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, તું કહે છે તે પ્રમાણે કર.”
431  GEN 18:6  પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.”
434  GEN 18:9  તેઓએ તેને કહ્યું, તારી પત્ની સારા ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, ત્યાં, તંબુમાં છે.”
435  GEN 18:10  પ્રભુએ તેને કહ્યું, હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે.” તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.
437  GEN 18:12  તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?”
438  GEN 18:13  ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, શા માટે સારા એમ કહેતાં હસી કે, 'શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?'
440  GEN 18:15  પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, હું તો હસી નથી,” કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, ના, તું નિશ્ચે હસી છે.”
442  GEN 18:17  પણ ઈશ્વરે કહ્યું, જે હું કરવાનો છું તે શું હું ઇબ્રાહિમથી સંતાડું?
445  GEN 18:20  પછી ઈશ્વરે કહ્યું, કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે,