Wildebeest analysis examples for:   guj-guj2017   ખ    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

2  GEN 1:2  પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
9  GEN 1:9  ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેાઓ.” એ પ્રમાણે થયું.
26  GEN 1:26  ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર,પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
29  GEN 1:29  ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જેપૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ોરાકને સારુ થશે.
30  GEN 1:30  પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું.
36  GEN 2:5  ત્યારે ેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ેડવા માટે કોઈ માણસ ન હતું.
37  GEN 2:6  પણ પૃથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનનીસપાટી ભીંજાઈ.
40  GEN 2:9  યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
42  GEN 2:11  પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહહવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું છે.
43  GEN 2:12  તે દેશનું સોનું સારું છે. ત્યાં બદોલા તથા અકીક પાષાણ પણ છે.
44  GEN 2:13  બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહકૂશ દેશને ઘેરે છે.
46  GEN 2:15  યહોવા ઈશ્વરે તે માણસને એદનવાડીને ેડવાને તથા તેની સંભાળ રાવાને તેમાં રા્યો.
47  GEN 2:16  યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ાવાને તું સ્વતંત્ર છે.
48  GEN 2:17  પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
50  GEN 2:19  પ્રભુ, ઈશ્વરે ભૂમિમાંથી ેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
52  GEN 2:21  યહોવા ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં ના્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
57  GEN 3:1  હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે રેતમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ાવું?'”
58  GEN 3:2  સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીનાં વૃક્ષોનાં ફળ અમે ાઈ શકીએ છીએ,
59  GEN 3:3  પણ ઈશ્વરે કહેલું છે કે, “જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ાવું નહિ કે અડકવું નહિ. જો ાશો તો તમે મૃત્યુ પામશો.'”
61  GEN 3:5  કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ાશો તે જ દિવસે તમારી આંઉઘડી જશે અને તમે ઈશ્વર સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”
62  GEN 3:6  તે વૃક્ષનું ફળ ાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ાધું.
63  GEN 3:7  ત્યારે તેઓ બન્નેની આંઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં સીવીને પોતાને માટે આચ્છાદન બનાવ્યાં.
64  GEN 3:8  દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
67  GEN 3:11  ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ાધું છે શું?”
68  GEN 3:12  તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ાધું.”
69  GEN 3:13  યહોવા ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ાધું.”
70  GEN 3:14  યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ાવી પડશે.
71  GEN 3:15  તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડં મારશે.”
72  GEN 3:16  વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃ ઘણું જ વધારીશ અને તું દુઃબાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
73  GEN 3:17  તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ાવું' તે વૃક્ષનું ફળ તેં ાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ોરાક મેળવશે.
74  GEN 3:18  ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંરાં ઉગાવશે અને તું ેતરનું શાક ાશે.
75  GEN 3:19  તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.
78  GEN 3:22  પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવેેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ાય અને અમર થઈ જાય.”
79  GEN 3:23  તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂકયો.
82  GEN 4:2  પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ેડૂત હતો.
88  GEN 4:8  કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે, “ચાલ, આપણે ેતરમાં જઈએ.” તેઓ ેતરમાં ગયા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી ના્યો.
89  GEN 4:9  પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનોેવાળ છું?”
91  GEN 4:11  હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.
92  GEN 4:12  તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ેડશે, પણ તે પોતાનાં ફળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”
94  GEN 4:14  તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાશે.”
95  GEN 4:15  ઈશ્વરે તેને કહ્યું કે, “જે કોઈ તને મારી નાશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનને ઓળવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાનહિ.
97  GEN 4:17  કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનો નગર રા્યું.
98  GEN 4:18  હનોથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેનો પિતા હતો.
99  GEN 4:19  લામેબે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું.
102  GEN 4:22  સિલ્લાએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમા હતી.
103  GEN 4:23  લામેપોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લા, હું જે કહું તે સાંભળો. કેમ કે મને ઘાયલ કરનારને અને મનેમી કરનાર એક જુવાનને મેં મારી ના્યો છે.
104  GEN 4:24  જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેનો સિત્તોતેર ગણો લેવાશે.”
105  GEN 4:25  પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી ના્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
106  GEN 4:26  શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રા્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરને પ્રાર્થના કરવાની શરૂઆત થઈ.
124  GEN 5:18  જયારે તેના પુત્ર હનોનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
125  GEN 5:19  હનોનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
127  GEN 5:21  તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનો પાંસઠ વર્ષનો હતો.
128  GEN 5:22  હનો ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
129  GEN 5:23  હનોનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
130  GEN 5:24  હનો ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
131  GEN 5:25  જયારે તેના પુત્ર લામેનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
132  GEN 5:26  લામેનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
134  GEN 5:28  જયારે લામે એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
135  GEN 5:29  તેણે તેનું નામ નૂહ રા્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારાકામ અને અમારા હાથોનાપરિશ્રમથી અમને વિસામો આપશે.”
136  GEN 5:30  નૂહનો જન્મ થયા પછી લામે પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
137  GEN 5:31  લામે સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
144  GEN 6:6  તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃ થયું અને તે નિરાશ થયા.
154  GEN 6:16  વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ંડો બનાવ.
156  GEN 6:18  પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાીશ.
159  GEN 6:21  સર્વ પ્રકારની ાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રા. તે તારે માટે તથા તેઓને માટે ોરાક થશે.
180  GEN 7:20  પર્વતોનાં સૌથી ઊંચા શિકરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ.
189  GEN 8:5  પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિદેાયાં.
193  GEN 8:9  પણપૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.