Wildebeest analysis examples for:   guj-guj2017   ઝ    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

37  GEN 2:6  પણ પૃથ્વી પર ાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
72  GEN 3:16  વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
74  GEN 3:18  ભૂમિ તારે માટે કાંટા તથા ાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે.
171  GEN 7:11  નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા રા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.
186  GEN 8:2  જળનિધિના રા, આકાશનાં દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.
254  GEN 10:19  કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
262  GEN 10:27  હદોરામ,ાલ, દિકલાહ;
326  GEN 13:7  એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિીઓ તે દેશમાં રહેતા હતા.
342  GEN 14:5  પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તરોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ીઓને, શાવેહ-કિર્યાથાઈમ દેશના એમીઓને,
363  GEN 15:2  ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કનો એલીએેર બનશે.”
380  GEN 15:19  કેનીઓનો, કનિીઓનો, કાદમોનીઓનો;
381  GEN 15:20  હિત્તીઓનો, પરિીઓનો, રફાઈઓનો;
389  GEN 16:7  અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે રો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.
396  GEN 16:14  તે માટે તે રાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
529  GEN 21:15  રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ાડ નીચે મૂક્યો.
561  GEN 22:13  ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.
569  GEN 22:21  તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂ, પછી કમુએલ (અરામનો પિતા),
570  GEN 22:22  કેસેદ,ો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.
605  GEN 24:13  હું અહીં પાણીના રા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.
612  GEN 24:20  પછી તેણે ડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.
621  GEN 24:29  રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના રા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો.
661  GEN 25:2  કટૂરાએ િમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
713  GEN 26:20  “એ પાણી અમારું છે” એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે “એસેક” રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઘડ્યા હતા.
714  GEN 26:21  પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઘડ્યા, તેથી તેણે તેનું નામ “સિટના” એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું.
715  GEN 26:22  ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ રાખ્યું જેનો અર્થ એ છે કે, 'હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.'
719  GEN 26:26  પછી અબીમેલેખ ગેરારથી તેના મિત્ર અહુાથ તથા તેના સેનાપતિ ફીકોલ સાથે ઇસહાકની પાસે આવ્યો.
756  GEN 27:28  માટે ઈશ્વર તને આકાશનું ાકળ. પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
767  GEN 27:39  તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, “જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ાકળથી તારે દૂર રહેવાનું થશે.
768  GEN 27:40  તું તારી તલવારથી જીવશે. તારે તારા ભાઈની સેવા કરવી પડશે. પણ જયારે તું તેની સામે થશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ૂંસરી ફગાવી દઈ શકશે.”
793  GEN 28:19  તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂ હતું.
820  GEN 29:24  લાબાને તેની દીકરી લેઆને સેવા ચાકરી માટે િલ્પા નામે દાસી પણ આપી.
840  GEN 30:9  જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી િલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી.
841  GEN 30:10  લેઆની દાસી િલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો.
843  GEN 30:12  પછી લેઆની દાસી િલ્પાને યાકૂબથી બીજો દીકરો જન્મ્યો.
851  GEN 30:20  લેઆએ કહ્યું, “ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. “માટે તેણે તેનું નામ બુલોન પાડ્યું.
868  GEN 30:37  યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય.
895  GEN 31:21  તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.
944  GEN 32:16  ત્રીસ દુણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.
957  GEN 32:29  તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.”
961  GEN 32:33  તે માટેરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.
981  GEN 33:20  ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે-ઇરાયલ પાડ્યું.
988  GEN 34:7  જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીનેરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.
1011  GEN 34:30  યાકૂબે શિમયોનને તથા લેવીને કહ્યું, “તમે મારા પર મુશ્કેલી લાવ્યા છો, આ દેશના રહેવાસીઓ એટલે કનાનીઓ તથા પરિીઓમાં તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. સંખ્યામાં મારા માણસો થોડા છે. જો તેઓ મારી વિરુદ્ધ એકઠા થઈને હુમલો કરે તો પછી મારો અને મારા પરિવારનો નાશ થશે.”
1018  GEN 35:6  યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂ એટલે બેથેલમાં પહોંચ્યાં.
1022  GEN 35:10  ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામરાયલ થશે.” તેમણે તેનું નામરાયલ પાડ્યું.
1033  GEN 35:21  રાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને એરેદના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો.
1034  GEN 35:22  જયારેરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટનારાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા.
1035  GEN 35:23  લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા બુલોન.
1038  GEN 35:26  લેઆની દાસી િલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
1045  GEN 36:4  આદાએ અલિફાને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
1051  GEN 36:10  એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફા; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
1052  GEN 36:11  તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કના અલિફાના દીકરા હતા.
1053  GEN 36:12  એસાવના દીકરા અલિફાની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.
1054  GEN 36:13  રેઉએલના દીકરા આ છે: નાહાથ, ેરા, શામ્મા તથા મિા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
1056  GEN 36:15  એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાના દીકરા: તેમાન, ઓમાર, સફો, કના,
1057  GEN 36:16  કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.
1058  GEN 36:17  એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ેરા, શામ્મા, મિા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
1065  GEN 36:24  સિબોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં રા મળ્યા હતા તે એ છે.
1068  GEN 36:27  એસેરના દીકરા આ છે; બિલ્હાન, ાવાન, તથા અકાન.
1072  GEN 36:31  રાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:
1074  GEN 36:33  જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ેરાનો દીકરો યોબાબ રાજા થયો.
1080  GEN 36:39  જયારે આખ્બોરનો દીકરો બાલ-હાનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે માટરેદની દીકરી, મેાહાબની પૌત્રી હતી.
1083  GEN 36:42  કના, તેમાન, મિબ્સાર,
1086  GEN 37:2  યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા િલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.
1087  GEN 37:3  હવેરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ ભ્ભો સીવડાવ્યો.
1097  GEN 37:13  રાયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું.” યૂસફે તેને કહ્યું, “હું તૈયાર છું.”
1107  GEN 37:23  યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ભ્ભો ૂંટવી લીધો.
1115  GEN 37:31  પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.
1116  GEN 37:32  પછી તેઓ તે ભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, “આ ભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ભ્ભો છે કે નહિ?”
1117  GEN 37:33  યાકૂબે તે ઓળખીને કહ્યું, “તે મારા દીકરાનો ભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે.”
1125  GEN 38:5  તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદાીબમાં રહેતો હતો.
1150  GEN 38:30  પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ેરા પડ્યું.
1192  GEN 40:19  ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”
1258  GEN 42:5  બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથેરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.
1297  GEN 43:6  રાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?”
1299  GEN 43:8  યહૂદાએ તેના પિતારાયલને કહ્યું, “અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
1302  GEN 43:11  રાયલે તેઓને કહ્યું, “હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની પેદાશો ખજૂર, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.
1336  GEN 44:11  પછી દરેકે પોતાની ગૂણો ડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
1380  GEN 45:21  રાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી.
1387  GEN 45:28  રાયલે કહ્યું, “આટલું પૂરતું છે. મારો દીકરો યૂસફ હજુ જીવે છે. મારા મૃત્યુ પહેલા હું મિસરમાં જઈશ અને તેને જોઈશ.”
1388  GEN 46:1  રાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેર-શેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
1389  GEN 46:2  ઈશ્વરેરાયલને રાત્રે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” તેણે કહ્યું, “હું અહીં છું.”
1392  GEN 46:5  યાકૂબ બેર-શેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાંરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
1395  GEN 46:8  જેરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
1399  GEN 46:12  યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ેરા, (પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા);
1401  GEN 46:14  બુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
1405  GEN 46:18  લાબાને તેની દીકરી લેઆને જે દાસી િલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;
1416  GEN 46:29  યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતારાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
1417  GEN 46:30  રાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”