Wildebeest analysis examples for:   guj-guj2017   ણ    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

2  GEN 1:2  પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાપર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાપર ફરતો હતો.
4  GEN 1:4  ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમઅજવાળું તથા અંધારું અલગ કર્યાં.
6  GEN 1:6  ઈશ્વરે કહ્યું, “પાીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાીને પાીથી અલગ કરો.”
7  GEN 1:7  ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાીને અંતરિક્ષની ઉપરના પાીથી અલગ કર્યાં. એ પ્રમાથયું.
9  GEN 1:9  ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાએક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાથયું.
10  GEN 1:10  ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાીને “સમુદ્રો” કહ્યા. તેમજોયું કે તે સારું છે.
11  GEN 1:11  ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાથયું.
12  GEN 1:12  ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાબીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
15  GEN 1:15  પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાથયું.
16  GEN 1:16  ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક જ્યોતિ બનાવી. તેમતારાઓ બનાવ્યા.
20  GEN 1:20  ઈશ્વરે કહ્યું, “પાપુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.”
21  GEN 1:21  ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાપાીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાદરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22  GEN 1:22  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.”
24  GEN 1:24  ઈશ્વરે કહ્યું કે, “પ્રાીઓને પોતપોતાની જાત પ્રમાે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાતેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાથયું.
25  GEN 1:25  ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાવનપશુઓને, પોતપોતાની જાત પ્રમાપૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમજોયું કે તે સારું છે.
26  GEN 1:26  ઈશ્વરે કહ્યું કે, “આપઆપસ્વરૂપ તથા પ્રતિમા પ્રમામાસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
27  GEN 1:27  ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમામાસને ઉત્પન્ન કર્યું. તેમઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમપુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
28  GEN 1:28  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાીઓ પર અમલ ચલાવો.”
30  GEN 1:30  પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાજેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાથયું.
31  GEN 1:31  ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમજોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
32  GEN 2:1  આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ થયું.
33  GEN 2:2  ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.
34  GEN 2:3  ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમજે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમઆરામ લીધો હતો.
36  GEN 2:5  ત્યારે ખેતરની કોઈપ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માન હતું.
37  GEN 2:6  પૃથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
38  GEN 2:7  પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માબનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માસજીવ થયું.
39  GEN 2:8  પ્રભુ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમપોતાના સર્જેલ માસને મૂક્યું.
40  GEN 2:9  યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાવાનું વૃક્ષ ઉગાવ્યાં.
41  GEN 2:10  વાડીને પાપાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.
43  GEN 2:12  તે દેશનું સોનું સારું છે. ત્યાં બદોલાખ તથા અકીક પાષા છે.
46  GEN 2:15  યહોવા ઈશ્વરે તે માસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.
48  GEN 2:17  સારું અને નરસું જાવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મર થશે.”
49  GEN 2:18  પછી યહોવા ઈશ્વરે કહ્યું કે, “માએકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.
50  GEN 2:19  પ્રભુ, ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માસની પાસે લાવ્યા. માસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
51  GEN 2:20  તે માસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશનાં પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, તે માઆદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
52  GEN 2:21  યહોવા ઈશ્વરે તે માસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
53  GEN 2:22  યહોવા ઈશ્વરે માસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમએક સ્ત્રી બનાવી. તેને તે માપાસે લાવ્યા.
54  GEN 2:23  તે માબોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
55  GEN 2:24  તેથી માતેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
56  GEN 2:25  તે માતથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.
57  GEN 3:1  હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેસ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'”
59  GEN 3:3  ઈશ્વરે કહેલું છે કે, “જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'”
61  GEN 3:5  કેમ કે ઈશ્વર જાછે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વર સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”
62  GEN 3:6  તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને આપ્યું. તે ફળ ખાધું.
64  GEN 3:8  દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માતથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
67  GEN 3:11  ઈશ્વરે કહ્યું, “તને કોકહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”
68  GEN 3:12  તે માસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેમને ફળ આપ્યું અને મેં ખાધું.”
72  GEN 3:16  વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, તે તારા પર અધિકાર ચલાવશે.”
73  GEN 3:17  તેમઆદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
76  GEN 3:20  તે માસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.
78  GEN 3:22  પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માઆપામાંના એકના જેવો સારું અને નરસું જાનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.”
80  GEN 3:24  ઈશ્વરે તે માસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમએદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તરવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.
81  GEN 4:1  આદમે પોતાની પત્ની હવાને જાઅને તે ગર્ભવતી થઈ અને તેપુત્ર કાઈનને જન્મ આપ્યો. તેકહ્યું, “ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.”
82  GEN 4:2  પછી તેબીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.
83  GEN 4:3  આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પ લાવ્યો.
84  GEN 4:4  હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પલાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પને માન્ય કર્યાં,
85  GEN 4:5  કાઈનને તથા તેના અર્પને અમાન્ય કર્યાં. તેથી કાઈનગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.
87  GEN 4:7  જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષ કરશે, તું તેના પર જીત મેળવી શકીશ.”