Wildebeest analysis examples for:   guj-guj2017   ળ    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

3  GEN 1:3  ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાું થાઓ” અને અજવાું થયું.
4  GEN 1:4  ઈશ્વરે અજવાું જોયું કે તે સારું છે. તેમણે અજવાું તથા અંધારું અલગ કર્યાં.
5  GEN 1:5  ઈશ્વરે અજવાાને “દિવસ” કહ્યો અને અંધારાને “રાત” કહી. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
11  GEN 1:11  ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથાવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું.
12  GEN 1:12  ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણેદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
15  GEN 1:15  પૃથ્વી પર અજવાું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
17  GEN 1:17  ઈશ્વરે પૃથ્વી પર અજવાું આપવાને,
18  GEN 1:18  દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અંધારામાંથી અજવાાં ને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
20  GEN 1:20  ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્ક જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.”
21  GEN 1:21  ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્ક ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22  GEN 1:22  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.”
28  GEN 1:28  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”
29  GEN 1:29  ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
34  GEN 2:3  ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
37  GEN 2:6  પણ પૃથ્વી પર ઝાક પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
40  GEN 2:9  યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં.વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
46  GEN 2:15  યહોવા ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભા રાખવાને તેમાં રાખ્યો.
47  GEN 2:16  યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ખાવાને તું સ્વતંત્ર છે.
48  GEN 2:17  પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
51  GEN 2:20  તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશનાં પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી નહતી.
52  GEN 2:21  યહોવા ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસીઓમાંની એક પાંસલીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
53  GEN 2:22  યહોવા ઈશ્વરે માણસમાંથી જે પાંસલીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા.
57  GEN 3:1  હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું તમારે ન ખાવું?'”
58  GEN 3:2  સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીનાં વૃક્ષોનાં અમે ખાઈ શકીએ છીએ,
59  GEN 3:3  પણ ઈશ્વરે કહેલું છે કે, “જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'”
62  GEN 3:6  તે વૃક્ષનું ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ખાધું.
64  GEN 3:8  દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
66  GEN 3:10  આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”
67  GEN 3:11  ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે તેં ખાધું છે શું?”
68  GEN 3:12  તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને આપ્યું અને મેં ખાધું.”
69  GEN 3:13  યહોવા ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ખાધું.”
70  GEN 3:14  યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂ ખાવી પડશે.
72  GEN 3:16  યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
73  GEN 3:17  તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેવશે.
75  GEN 3:19  તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂ છે અને પાછો ધૂમાં જશે.
78  GEN 3:22  પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ખાય અને અમર થઈ જાય.”
82  GEN 4:2  પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાહતો અને કાઈન ખેડૂત હતો.
83  GEN 4:3  આગ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાંમાંથી કંઈક અર્પણ લાવ્યો.
87  GEN 4:7  જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેવી શકીશ.”
89  GEN 4:9  પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવા છું?”
92  GEN 4:12  તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”
94  GEN 4:14  તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”
95  GEN 4:15  ઈશ્વરે તેને કહ્યું કે, “જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનનેખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.
103  GEN 4:23  લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લા, હું જે કહું તે સાંભો. કેમ કે મને ઘાયલ કરનારને અને મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
107  GEN 5:1  આદમની વંશાવીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
119  GEN 5:13  માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
142  GEN 6:4  ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.
145  GEN 6:7  ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશનાં પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
149  GEN 6:11  ઈશ્વર આગ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
151  GEN 6:13  ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂગો નાશ કરીશ.
153  GEN 6:15  તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.
155  GEN 6:17  સાંભ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પરપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.
163  GEN 7:3  તેની સાથે આકાશનાં પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથીપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
164  GEN 7:4  સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાીસ દિવસ અને ચાીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.”
166  GEN 7:6  પ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.
167  GEN 7:7  પ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.
170  GEN 7:10  સાત દિવસ પછી પૃથ્વી પરપ્રલય થયો.
171  GEN 7:11  નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસેનિધિના મોટા ઝરા ફૂટી નીક્યા અને આકાશમાંથી મુશધાર વરસાદ વરસ્યો.
172  GEN 7:12  ચાીસ દિવસ તથા ચાીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
177  GEN 7:17  પછી પૃથ્વી પર ચાીસ રાત દિવસો સુધીપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.
185  GEN 8:1  ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભા લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
186  GEN 8:2  નિધિના ઝરા, આકાશનાં દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.
187  GEN 8:3  પ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.
190  GEN 8:6  ચાીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.
193  GEN 8:9  પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યાનહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.
201  GEN 8:17  દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફ થાય અને વૃદ્ધિ પામે.”
205  GEN 8:21  યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
206  GEN 8:22  પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાતથા શિયાઅને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.
207  GEN 9:1  પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
209  GEN 9:3  પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘું બક્ષુ છું.
213  GEN 9:7  તમે સફ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”
215  GEN 9:9  “હું જે કહું છું તે સાંભો! હું તારી સાથે તથા તારી પાછ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
217  GEN 9:11  તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરીપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદીપ્રલય થશે નહિ.
219  GEN 9:13  મેં મારું મેઘધનુષ્ય વાદમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
220  GEN 9:14  જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદમાં મેઘધનુષ્ય દેખાશે,
221  GEN 9:15  ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદીપ્રલય થશે નહિ.
222  GEN 9:16  મેઘધનુષ્ય વાદમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
234  GEN 9:28  પ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
236  GEN 10:1  નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવઆ પ્રમાણે છે.પ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
240  GEN 10:5  તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુઅને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થવિસ્તર્યા હતા.
243  GEN 10:8  કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાયોદ્ધો હતો.