Wildebeest analysis examples for:   guj-guj2017   Word!”'    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

22668  MIC 2:4  તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે અને તમારે માટે વિલાપનાં ગીતો ગાશે, રુદન કરશે. તેઓ કહેશે કે, 'આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે (યહોવાહ) અમારા ખેતરો અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે!”'
23066  ZEC 8:21  એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, “ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ, હું પણ જઈશ!”'