Wildebeest analysis examples for:   guj-guj2017   ''Word''    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

19558  JER 23:5  યહોવાહ કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે “જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ''અંકુર'' ઉગાવીશ. તે રાજા તરીકે રાજ કરશે. તેના શાસનમાં આબાદી હશે. અને દેશમાં ન્યાય અને નીતિમત્તા લાવશે.