Wildebeest analysis examples for:   guj-guj2017   Word,'Word    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

8133  2SA 4:10  કે જયારે કોઈએ મને કહ્યું, 'શાઉલ મરણ પામ્યો છે,'ત્યારે હું વિચારતો હતો કે તે સારા સમાચાર લાવ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો. તેની ખબરના બદલામાં મેં તેને ઈનામ આપ્યું હતું.