Wildebeest analysis examples for: guj-guj2017 [Word-Word],
February 11, 2023 at 18:40
Script wb_pprint_html.py by Ulf Hermjakob
30648
1JN 3:2
પ્રિયજનો
[ભાઈ-બહેનો],
હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.