Wildebeest analysis examples for:   guj-guj2017   [Word].    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

23955  MAT 22:14  કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા [છે].
29375  EPH 5:4  જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ [કરવી].
29510  PHP 4:1  એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય [ભાઈઓ].