Wildebeest analysis examples for:   guj-guj2017   Word.!'''    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

21472  EZK 37:6  હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.!'''