Wildebeest analysis examples for:   guj-guj2017   [Word];    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

26772  JHN 15:4  તમે મારામાં રહો અને હું તમારામાં [રહીશ]; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના [ફળ] આપી શકતા નથી.